gu_tn_old/1ti/05/16.md

1.5 KiB

any believing woman

કોઈપણ ખ્રિસ્તી સ્ત્રી અથવા ""કોઈપણ સ્ત્રી જે ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે

has widows

તેણીના સબંધીઓમાં વિધવાઓ હોય

so that the church will not be weighed down

પોતાની યથાશક્તિથી પણ વિશેષ રીતે લોકોને મદદ કરતા સમુદાય વિશે વાત પાઉલ એ રીતે કરે છે જાણે કે તેઓ પોતાની પીઠ પર પુષ્કળ વજન ઊંચકતા હોય. તેને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""જેથી મંડળી જે કરી શકે છે તેથી વધુ જવાબદારી મંડળી પર ના હોય"" અથવા ""જેથી જે વિધવાઓનું ભરણપોષણ તેમના પરિવારો કરી શકતા હોય તેવી વિધવાઓની સહાય ખ્રિસ્તી સમુદાયે કરવી પડશે નહીં"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

real widows

એવી સ્ત્રીઓ કે જેઓનું ભરણપોષણ કરનાર કોઈ નથી