gu_tn_old/1ti/05/15.md

859 B

turned aside after Satan

ખ્રિસ્તને વિશ્વાસુ રહેવા વિશે વાત પાઉલ એ રીતે કરે છે જાણે કે તે અનુસરણ કરવાનો માર્ગ હોય. તેનો અર્થ સ્ત્રીએ ઈસુને આધીન થવાનું મૂકી દીધું છે અને શેતાનને અનુસરવાનું શરૂ કર્યું છે. વૈકલ્પિક ભાષાંતર: ""શેતાનને અનુસરવા ખ્રિસ્તનો માર્ગ છોડી દીધો"" અથવા ""ખ્રિસ્તને બદલે શેતાનને આધીન થવાનું નક્કી કર્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)