gu_tn_old/1ti/05/14.md

728 B

to manage the household

તેણી તેના પોતાનાં ઘરના દરેક સભ્યની સંભાળ લે

the enemy

શક્ય અર્થ આ પ્રમાણે છે 1) તે શેતાનનો ઉલ્લેખ કરે છે અથવા 2) તે અવિશ્વાસુઓનો ઉલ્લેખ કરે છે જેઓ ખ્રિસ્તીઓના વિરોધીઓ છે.

to slander us

અહીંયા ""અમને"" તિમોથીનો સમાવેશ કરતાં, સમગ્ર ખ્રિસ્તી સમુદાયનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)