gu_tn_old/1ti/05/13.md

1.1 KiB

learn to be lazy

કંઈ જ ન કરવાની કુટેવમાં સપડાય છે

talk nonsense and are busybodies, saying things they should not say

એકસમાન પ્રવૃત્તિને કદાચ ત્રણ અલગ અલગ રીતે ઓળખવા માટેના આ ત્રણ શબ્દસમૂહો હશે. આ લોકોએ અન્ય લોકોના અંગત જીવનમાં તાંક ઝાંક કરવી જોઈએ નહીં અને જે વાતોથી લોકોની ઉન્નતી થતી નથી તેવી નકામી વાતોને તેઓએ ફેલાવવી જોઈએ નહીં.

nonsense

શબ્દો કે જે તેમના સાંભળનારાઓને મદદરૂપ નથી

busybodies

લોકો કે જેઓ અન્ય લોકોની ઉન્નતી માટે નહીં પરંતુ પોતના સ્વાર્થ માટે અન્ય લોકોના જીવનોમાં જુએ છે.