gu_tn_old/1ti/05/12.md

712 B

revoke their first commitment

તેમની અગાઉની વચનબદ્ધતાને તેઓ નિભાવતી નથી અથવા ""પ્રથમ તેઓએ જે કરવાનું વચન આપ્યું હતું તે પ્રમાણે તેઓ વર્તતી નથી

commitment

વિધવાઓની વચનબદ્ધતા એ હતી કે જો ખ્રિસ્તી સમુદાય તેઓનું ભરણપોષણ કરતો હોય, તો તેઓએ તેમના બાકીના જીવન દ્વારા ખ્રિસ્તી સમુદાયની સેવા કરવાની હતી.