gu_tn_old/1ti/05/09.md

1.5 KiB

be enrolled as a widow

ત્યાં વિધવાઓ માટે લેખિત છે કે નહીં, પણ એક યાદી દેખાઈ રહી છે. આ સ્ત્રીઓની જરૂરિયાતો જેવી કે આશ્રય, વસ્ત્રો, અને ખોરાક વગેરે મંડળીના સભ્યો પૂરી પાડે છે, અને આ સ્ત્રીઓ પાસે એવી આશા રાખવામા આવતી કે તેઓ પોતાનું જીવન ખ્રિસ્તી સમુદાયની સેવામાં સમર્પિત કરે.

who is not younger than sixty

5:11-19માં પાઉલ સમજાવશે કે, જે વિધવાઓ ૬૦ વર્ષ કરતાં નીચેની ઉંમરની છે તેઓ ફરીથી લગ્ન કરી શકે છે. તેથી ખ્રિસ્તી સમુદાયે માત્ર જે વિધવાઓ ૬૦ વર્ષથી ઉપરની હોય તેઓની જ કાળજી લેવી. (જુઓ: rc://*/ta/man/translate/translate-numbers)

a wife of one husband

શક્ય અર્થ આ પ્રમાણે છે 1) તે તેના પતિને હંમેશા વિશ્વાસુ હતી અથવા 2) તેના પતિને છૂટાછેડા આપી તેણીએ બીજા લગ્ન કર્યા ના હોય.