1.1 KiB
1.1 KiB
does not provide for his own relatives, especially for those of his own household
સબંધીઓને જરૂરિયાતોમાં મદદ કરતો નથી ખાસ કરીને તેના ઘરમાં રહેતા કુટુંબના સભ્યોને
he has denied the faith
તે આપણે જે સત્ય માનીએ છીએ તેથી ઊલટી રીતે વર્ત્યો છે
is worse than an unbeliever
એ જેઓ ઈસુ પર વિશ્વાસ કરતાં નથી તેના કરતાં ભૂંડો છે. પાઉલનો અર્થ આ વ્યક્તિ અવિશ્વાસી વ્યક્તિ કરતાં પણ ભૂંડો છે કેમ કે અવિશ્વાસીઓ પણ પોતાના સંબંધીઓને કાળજી લેતા હોય છે. તેથી, વિશ્વાસી વ્યક્તિએ ચોક્કસપણે તેના સંબંધીઓની કાળજી લેવી જોઈએ.