gu_tn_old/1ti/05/07.md

534 B

Give these instructions

આ બાબતો ફરમાવ

so that they may be blameless

જેથી કોઈપણ તેઓનો દોષ શોધી ન શકે. ""તેઓ""ના શક્ય અર્થ આ પ્રમાણે છે 1) ""આ વિધવાઓ અને તેઓના કુટુંબો"" અથવા 2) ""વિશ્વાસીઓ."" આ વિષયના સંબોધનને ""તેઓ"" તરીકે સ્વીકારવું શ્રેષ્ઠ રહેશે.