gu_tn_old/1ti/05/06.md

601 B

is dead

જેઓ ઈશ્વરને પ્રસન્ન કરવાનું શોધતા નથી એવા લોકો વિશે વાત પાઉલ એ રીતે કરે છે જાણે કે તેઓ મૂએલા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરને પ્રતિભાવ ન આપનાર વિધવા, મૃત વ્યક્તિ સમાન છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

is still alive

આ ભૌતિક જીવનનો ઉલ્લેખ કરે છે.