gu_tn_old/1ti/05/05.md

1.0 KiB

But a real widow is left all alone

પરંતુ કોઈ જે ખરેખર વિધવા છે અને જેને કુટુંબ નથી

She always remains with requests and prayers

તે વિનંતિઓ તથા પ્રાર્થનાઓ કરવાનું ચાલુ રાખે

requests and prayers

મૂળ રીતે આ બંને શબ્દોનો સમાન અર્થ થાય છે. આ વિધવાઓ કેટલી પ્રાર્થના કરે છે તે પર ભાર મૂકવા પાઉલ આ શબ્દોનો ઉપયોગ એકસાથે કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)

both night and day

રાત"" અને ""દિવસ"" શબ્દો ""સર્વ સમયે"" સમજાવવા એકસાથે વાપરવામાં આવ્યા છે.વૈકલ્પિક ભાષાંતર: ""સર્વ સમયે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-merism)