gu_tn_old/1ti/05/04.md

707 B

let them first learn

સર્વપ્રથમ તેઓએ શીખવું જોઈએ અથવા ""શીખવા માટે તેઓ પ્રાથમિકતા આપે તેવું થવા દો

in their own household

તેમના પોતાના કુટુંબને અથવા ""તેઓ કે જેઓ તેમના ઘરોમાં રહે છે

Let them repay their parents

જે સારી બાબતો તેમના માબાપે તેઓને આપી છે તેના બદલામાં તેઓ તેમના માબાપનું સારું કરે તેવું તેમને કરવા દો