gu_tn_old/1ti/05/02.md

955 B

as mothers ... as sisters

પાઉલ આ સરખામણીનો ઉપયોગ તિમોથીને એ કહેવા માટે કરે છે કે તેણે સાથી વિશ્વાસીઓ સાથે નિષ્કપટ પ્રેમ અને આદર સાથે વર્તવું જોઈએ. (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)

younger women

સમજાઈ ગયેલ માહિતીને તમે સ્પષ્ટપણે દર્શાવી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""જુવાન સ્ત્રીઓને ઉપદેશ આપ"" અથવા ""જુવાન સ્ત્રીઓને ઉત્તેજન આપ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

in all purity

શુદ્ધ વિચારો અને કૃત્યો સાથે અથવા ""પવિત્ર રીતે