gu_tn_old/1ti/05/01.md

1.5 KiB

General Information:

પાઉલ આ આજ્ઞાઓ એક વ્યક્તિને એટલે કે, તિમોથીને આપી રહ્યો હતો. ભાષાઓ કે જેમાં ""તું""ના અલગ અલગ સ્વરૂપો હોય અથવા આજ્ઞાઓ માટેના જુદાં જુદાં સ્વરૂપો હોય તે અહીંયા એકવચનના સ્વરૂપનો ઉપયોગ કરશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

Connecting Statement:

મંડળીમાંના પુરુષો, સ્ત્રીઓ, વિધવાઓ અને જુવાન સ્ત્રીઓ સાથેના વ્યવહાર અંગે પાઉલ, તિમોથીને શિક્ષણ આપવાનું જારી રાખે છે.

Do not rebuke an older man

વૃદ્ધ પુરુષ સાથે કઠોરતાથી વાત ન કર

Instead, exhort him

તેને બદલે, તેમને ઉત્તેજન આપ

as if he were a father ... as brothers

પાઉલ આ સરખામણીનો ઉપયોગ તિમોથીને એ કહેવા માટે કરે છે કે તેણે સાથી વિશ્વાસીઓ સાથે નિષ્કપટ પ્રેમ અને આદર સાથે વર્તવું જોઈએ. (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)