gu_tn_old/1ti/03/15.md

3.6 KiB

But if I delay

પણ જો હું ત્યાં વહેલો ન જઈ શકું તો અથવા ""પણ જો મને ત્યાં વહેલો આવતા કંઈક રોકે તો

so that you may know how to behave in the household of God

પાઉલ વિશ્વાસીઓના જૂથ વિશે વાત એ રીતે કરે છે જાણે કે તેઓ એક કુટુંબ હોય. શક્ય અર્થ આ પ્રમાણે છે 1) પાઉલ મંડળીમાં ફક્ત તિમોથીના જ વર્તનનો ઉલ્લેખ કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""કે જેથી તું જાણી શકે કે ઈશ્વરના કુટુંબના સભ્ય તરીકે તારે પોતાની વર્તણૂક કેવી રાખવી અથવા 2) પાઉલ સામાન્ય રીતે વિશ્વાસીઓનો ઉલ્લેખ કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""કે જેથી તમે સર્વ જાણો કે ઈશ્વરના કુટુંબના સભ્યો તરીકે તમારે પોતાની વર્તણૂક કેવી રાખવી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

household of God, which is the church of the living God

આ શબ્દસમૂહ ઈશ્વરનું કુટુંબ કે જે મંડળી છે અને એ કે જે મંડળી નથી તે વચ્ચે વિશિષ્ટ તફાવત કર્યા વિના આપણને ""ઈશ્વરના કુટુંબ"" વિશે માહિતી આપે છે. આને નવા વાક્ય તરીકે દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરનું કુટુંબ. જેઓ ઈશ્વરના કુટુંબ સાથે સંબંધિત છે તેઓ જીવંત ઈશ્વરમાં વિશ્વાસીઓનો સમુદાય છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-distinguish)

which is the church of the living God, the pillar and support of the truth

પાઉલ ખ્રિસ્ત વિશેના સત્યની સાક્ષી ધરાવનાર વિશ્વાસીઓ અંગે એવી રીતે વાત કરે છે જાણે કે તેઓ ઇમારતને ટેકો આપનાર આધારસ્તંભ અને પાયો હોય. આને નવા વાક્ય તરીકે દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે જીવતા ઈશ્વરની મંડળી છે. અને ઈશ્વરનું સત્ય પાળવા અને શીખવવા દ્વારા આ મંડળીના સભ્યો, જેમ આધારસ્તંભ અને પાયો ઇમારતને ટેકો આપે છે તેમ, તેઓ સત્યને ટેકો આપે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the living God

અહીંયા આ અભિવ્યક્તિ જેમ યુએસટીમાં છે તે પ્રમાણે, કદાચ ઈશ્વર કે જેઓ સર્વને જીવન આપે છે તે વિશે જણાવે છે.