gu_tn_old/1ti/03/11.md

919 B

Women in the same way

શક્ય અર્થ આ પ્રમાણે છે 1) ""સ્ત્રીઓ"" સેવકોની પત્નીઓનો ઉલ્લેખ કરે છે અથવા 2) ""સ્ત્રીઓ"" નારી સેવકોનો ઉલ્લેખ કરે છે.

be dignified

યોગ્ય રીતે વર્તનાર અથવા ""આદરને યોગ્ય બનવું

They should not be slanderers

તેઓએ અન્ય લોકો માટે દુષ્ટ બોલવું જોઈએ નહીં

be moderate and

કંઈપણ વધુ પડતું કરનાર ન હોવી જોઈએ (આત્યંતિક ના હોવું). તમે કેવી રીતે તેને [1તિમોથી3:2]માં અનુવાદિત કર્યું હતું તે જુઓ (../03/02.md).