gu_tn_old/1ti/03/09.md

1.9 KiB

They should keep the revealed truth of the faith

ઈશ્વરે આપણને પ્રગટ કરેલ સત્ય સંદેશ, જેના પર આપણે વિશ્વાસ કરીએ છીએ તે સત્ય સંદેશ પર વિશ્વાસ કરવાનું તેઓએ જારી રાખવું જોઈએ. કેટલાક સમયથી અસ્તિત્વ ધરાવતા સત્યનો ઉલ્લેખ આ કરે છે જેને ઈશ્વર, તે સમયે તેઓને પ્રગટ કરી રહ્યા હતા. પાઉલ ઈશ્વર વિશેના સત્ય શિક્ષણ વિશે વાત એ રીતે કરે છે જાણે કે તે એક પદાર્થ હોય જેને વ્યક્તિ પોતાની પાસે રાખી શકતો હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the revealed truth

આને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""સત્ય જેને ઈશ્વરે પ્રગટ કર્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

faith with a clean conscience

વ્યક્તિના જ્ઞાન વિશે વાત પાઉલ એ રીતે કરે છે જાણે કે તેનું જ્ઞાન અથવા અંતકરણ શુદ્ધ હોય જેથી વ્યક્તિએ કંઈ ખોટું કર્યું નથી. વૈકલ્પિક ભાષાંતર: ""વિશ્વાસ, જે સાચું છે તે જાણીને તે પ્રમાણે કરવા માટે તેઓએ સખત પ્રયત્ન કર્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)