gu_tn_old/1ti/02/13.md

799 B

Adam was formed first

આને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""આદમ પ્રથમ હતો જેને ઈશ્વરે બનાવ્યો"" અથવા ""ઈશ્વરે પ્રથમ આદમને સૃજયો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

then Eve

સમજાઈ ગયેલી માહિતી સ્પષ્ટપણે દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""અને પછી ઈશ્વરે હવાને બનાવી"" અથવા ""પછી ઈશ્વરે હવાને સૃજી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)