gu_tn_old/1ti/02/09.md

2.0 KiB

with modesty and self-control

આ બંને શબ્દોનો મૂળ અર્થ એકસમાન છે. પાઉલ ભાર મૂકે છે કે સ્ત્રીઓએ યોગ્ય વસ્ત્રો ધારણ કરવા જોઈએ, એવા વસ્ત્રો જે પુરુષોનું ધ્યાન અયોગ્ય રીતે આકર્ષિત ના કરે. (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)

They should not have braided hair

પાઉલના સમય દરમિયાન, ઘણી રોમન સ્ત્રીઓ પોતાનો દેખાવ આકર્ષક બનાવવા પોતાનાં વાળને ગૂંથતી હતી. ગૂંથવું એ એકમાત્ર બાબત હતી જ્યાં સ્ત્રીઓ પોતાના વાળ તરફ હદ ઉપરાંતનું ધ્યાન આપતી હતી. જો ગૂંથેલા વાળ વિશે જાણકારી ન હોય તો તેનો ઉલ્લેખ સામાન્ય રીતે કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓના વાળની શૈલી ખોટો ખ્યાલ રજૂ કરનાર ન હોવી જોઈએ"" અથવા ""ધ્યાનાકર્ષિત કરે તેવી વિસ્તૃત વાળની શૈલી ન હોવી જોઈએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

pearls

આ સુંદર અને મૂલ્યવાન ગોળાકાર પદાર્થો છે જેનો ઉપયોગ લોકો ઘરેણાં તરીકે કરે છે. તેઓ એક ચોક્કસ પ્રકારના નાના પ્રાણીના કોટલાની અંદર બને છે જે સમુદ્રમાં રહે છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-unknown)