gu_tn_old/1ti/02/02.md

624 B

a peaceful and quiet life

અહીંયા ""શાંતિપૂર્ણ"" અને ""શાંત"" સમાન અર્થ ધરાવે છે. પાઉલ ઈચ્છે છે કે અધિકારીઓ તરફથી આવતી મુશ્કેલી વિના સર્વ વિશ્વાસીઓ શાંતિપૂર્વક જીવન વિતાવે. (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)

in all godliness and dignity

જે ઈશ્વરને માન અપાવે છે અને જેનો આદર બીજા લોકો કરશે