gu_tn_old/1ti/01/20.md

1.2 KiB

Hymenaeus ... Alexander

આ માણસોના નામો છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

whom I gave over to Satan

પાઉલ એવી રીતે વાત કરે છે જાણે કે તેણે ભૌતિક રીતે આ માણસોને શેતાનને સોંપી દીધા હોય. તેનો સંભવિત અર્થ એ છે કે પાઉલે તેઓને વિશ્વાસીઓના સમુદાયમાંથી નકારી કાઢ્યા હતા. જોકે હવે તેઓ સમુદાયનો ભાગ નથી માટે, શેતાન તેમના પર સત્તા ચલાવી શકે છે અને તેમને નુકસાન કરી શકે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

they may be taught

આને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કે ઈશ્વર તેમને શીખવે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)