gu_tn_old/1ti/01/18.md

2.2 KiB

I am placing this command before you

પાઉલ તેની સૂચનાઓ વિશે વાત એ રીતે કરે છે જાણે કે તે ભૌતિક રીતે તે સૂચનાઓને તિમોથીની સામે મૂકી રહ્યો હોય. વૈકલ્પિક ભાષાંતર: ""હું તને આ આજ્ઞા આપી રહ્યો છું"" અથવા ""આ તે છે જે વિશે હું તને આજ્ઞા કરી રહ્યો છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

my child

જાણે પાઉલ પિતા હોય અને તિમોથી તેનું સંતાન હોય તેમ પાઉલ તિમોથી સાથે તેના ગાઢ સંબંધ વિશે વાત કરે છે. એ પણ સંભવિત છે કે તિમોથી પાઉલ દ્વારા ખ્રિસ્ત પાસે આવ્યો હતો, અને તે કારણે પાઉલ તેને તેના પોતાના સંતાન સમાન ગણે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે ખરેખર મારા દીકરા સમાન છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

in accordance with the prophecies previously made about you

તેને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""બીજા વિશ્વાસીઓએ તારા વિશે જે ભવિષ્યકથન કર્યું હતું તે પ્રમાણે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

fight the good fight

પાઉલ પ્રભુ માટે કામ કરનાર તિમોથી વિશે વાત એ રીતે કરે છે જાણે કે તે યુદ્ધમાં લડી રહેલો સૈનિક હોય. વૈકલ્પિક ભાષાંતર: ""પ્રભુ માટે ભારે પરિશ્રમ કરવાનો જારી રાખ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)