gu_tn_old/1ti/01/17.md

1.0 KiB

Now ... Amen

હવે"" શબ્દ અહીંયા મુખ્ય શિક્ષણમાંના વિરામને ચિહ્નિત કરવા વપરાયો છે. અહીંયા પાઉલ ઈશ્વરની સ્તુતિ કરે છે.

the king of the ages

સનાતન રાજા અથવા ""સદાકાળના મુખ્ય રાજકર્તા

Now to the king of the ages, the immortal, invisible, the only God, be honor and glory forever and ever

અમૂર્ત નામો ""માન"" અને ""મહિમા""ને ક્રિયાપદો તરીકે દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""હવે લોકો સનાતન યુગોના રાજા, જેઓ અવિનાશી, અદ્રશ્ય, અને એકાકી ઈશ્વર છે તેઓને સદાકાળ માન તથા મહિમા આપો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)