gu_tn_old/1ti/01/14.md

1.7 KiB

But the grace

અને કૃપા

the grace of our Lord overflowed

પાઉલ ઈશ્વરની કૃપા વિશે વાત એ રીતે કરે છે જાણે કે તે પ્રવાહી હોય, જે પાત્રને ભરી શકે અને જ્યારે તે પાત્ર ભરાઈ જાય ત્યારે તે ટોચ પરથી બહાર પ્રસરી જાય. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે મારા પર ઘણી કૃપા દર્શાવી""(જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

with faith and love

પાઉલ પ્રત્યે ઈશ્વરે ઘણી કૃપા દર્શાવી તેનું આ પરિણામ છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેના કારણે મને ઈસુ પર વિશ્વાસ તથા પ્રેમ ઉત્પન્ન થયા

that is in Christ Jesus

આ ઈસુ વિશે કહે છે જાણે કે તેઓ એક પાત્ર હોય જે પ્રવાહીને સમાવે છે. અહીંયા ""ખ્રિસ્ત ઈસુમાં"" એ ઈસુ સાથે સંબંધ હોવાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""કારણ કે હું તેમની સાથે જોડાયેલ છું તેથી ખ્રિસ્ત ઈસુ મને ઈશ્વરને સોંપાવવા માટે યોગ્ય બનવે છે "" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)