gu_tn_old/1ti/01/07.md

481 B

teachers of the law

અહીંયા ""નિયમશાસ્ત્ર"" મુસાના નિયમશાસ્ત્રનો ઉલ્લેખ કરે છે.

but they do not understand

તેઓ સમજતા નથી તેમ છતાં અથવા ""અને હજુ પણ તેઓ સમજતા નથી

what they so confidently affirm

તેઓ ખાતરીપૂર્વક જે જણાવે છે તે સત્ય છે