gu_tn_old/1ti/01/06.md

1.1 KiB

Some people have missed the mark

પાઉલ ખ્રિસ્તમાં વિશ્વાસ અંગે વાત એ રીતે કરે છે જાણે કે તે એક ધ્યેય હોય અને તેના તરફ લક્ષ રાખવાનું હોય. પાઉલનો અર્થ એ છે કે જેમ તેણે 1:5 માં હમણાં જ સમજાવ્યું છે તેમ વિશ્વાસનો હેતુ છે પ્રેમ કરવો, જેને કેટલાક લોકો પરિપૂર્ણ કરતાં નથી. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

have turned away from these things

અહીંયા ""પીઠ ફેરવવી"" એ એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ એ છે કે ઈશ્વરે જે આજ્ઞાઓ કરી હતી તે પ્રમાણે વર્તવાનું તેઓએ પડતું મૂક્યું છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)