gu_tn_old/1ti/01/02.md

1.4 KiB

true son in the faith

જાણે કે તેઓ પિતા-પુત્ર હોય તેમ પાઉલ તિમોથી સાથેના તેના ગાઢ સંબંધની વાત કરે છે. આ તિમોથી માટે પાઉલનો સાચો પ્રેમ અને અનુમોદન દર્શાવે છે. એ પણ સંભવિત છે કે તિમોથી પાઉલ દ્વારા ખ્રિસ્ત પાસે આવ્યો હતો, અને તેથી જ પાઉલ તેને પોતાના સંતાન તરીકે ગણે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે મારા ખરા દીકરા સમાન છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

Grace, mercy, and peace

તને કૃપા, દયા તથા શાંતિ થાઓ, અથવા ""તું ભલાઈ, દયા તથા શાંતિનો અનુભવ કરે

God the Father

ઈશ્વર, કે જેઓ આપણાં પિતા છે. અહીંયા “પિતા” ઈશ્વર માટેનું એક મહત્વનું શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

Christ Jesus our Lord

ખ્રિસ્ત ઈસુ, જે આપણા પ્રભુ છે