gu_tn_old/1th/05/11.md

352 B

build each other up

અહીંયા ""બાંધવું"" એ એક રૂપક છે જેનો અર્થ ઉત્તેજન આપવું એમ થાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""એકબીજાને ઉત્તેજન આપો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)