gu_tn_old/1th/05/07.md

869 B

For those who sleep do so at night

જેમ જ્યારે લોકો સૂઈ જાય અને પછી જાણતા નથી કે શું થઈ રહ્યું છે તેમ આ જગતના લોકો જાણતા નથી કે ખ્રિસ્ત પાછા આવશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

those who get drunk do so at night

પાઉલ એમ જણાવી રહ્યો છે કે એ તો રાત છે જ્યારે લોકો છાકટા બને છે, તેથી જ્યારે લોકો ખ્રિસ્તના પાછા આવવા વિશે અજાણ હોય છે ત્યારે તેઓ સંયમવાળું જીવન જીવતા નથી. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)