gu_tn_old/1th/05/06.md

917 B

let us not sleep as the rest do

પાઉલ આત્મિક અજાણતા વિશે એવી રીતે બોલે છે જાણે તે ઊંઘ હોય. વૈકલ્પિક ભાષાંતર: ""ચાલો આપણે બીજાઓ જેવા ન બનીએ જે જાણતા નથી કે ઈસુ પાછા આવી રહ્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

let us

અમને"" શબ્દ સર્વ વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)

keep watch and be sober

પાઉલ આત્મિક સભાનતાને ઊંઘ અને દારૂડિયાપણાના વિરુદ્ધાર્થી તરીકે વર્ણવે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)