gu_tn_old/1th/05/05.md

1.0 KiB

For you are all sons of the light and sons of the day

પાઉલ સત્ય વિશે એવી રીતે બોલે છે જાણે કે તે પ્રકાશ અને દિવસ હોય. વૈકલ્પિક ભાષાંતર: ""કેમ કે તમે પ્રકાશમાં રહેનાર લોકોની માફક, દિવસ દરમિયાનના લોકોની જેમ, સત્ય જાણો છો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

We are not sons of the night or the darkness

પાઉલ દુષ્ટ અને ઈશ્વર વિશે અજ્ઞાન હોવા વિશે એવી રીતે બોલે છે જાણે તેઓ અંધકાર હોય. વૈકલ્પિક ભાષાંતર: આપણે અંધકારમાં રહેનાર લોકોની માફક, રાત્રીના લોકોની જેમ, અજાણ નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)