gu_tn_old/1th/05/04.md

842 B

you, brothers

અહીંયા ""ભાઈઓ"" એટલે સાથી ખ્રિસ્તીઓ.

are not in darkness

પાઉલ દુષ્ટ અને ઈશ્વર વિશે અજ્ઞાન હોવા વિશે એવી રીતે બોલે છે જાણે તેઓ અંધકાર હોય. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓ અંધકારમાં રહે છે તેઓ સમાન, તમે અજાણ નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

so that the day would overtake you like a thief

જ્યારે પ્રભુ આવશે એ દિવસ વિશ્વાસીઓને અચંબો પમાડનાર હોવો જોઈએ નહીં. (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)