gu_tn_old/1th/05/01.md

1.1 KiB

General Information:

આ અધ્યાયમાં ""આપણે"" અને ""અમને"" શબ્દો જો અન્ય રીતે નોંધવામાં ન આવ્યું હોય તો પાઉલ, સિલ્વાનુસ, અને તિમોથીનો ઉલ્લેખ કરે છે. ઉપરાંત, ""તમે"" શબ્દ બહુવચનમાં છે અને તે થેસ્સાલોનિકાની મંડળીના વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-exclusive]] અને [[rc:///ta/man/translate/figs-you]])

Connecting Statement:

ઈસુ જે દિવસે પાછા આવશે તે દિવસ વિશે પાઉલ વાત કરવાનું જારી રાખે છે.

the times and seasons

પ્રભુ ઈસુના પાછા આવતા પહેલાના પ્રસંગોનો તે ઉલ્લેખ કરે છે.

brothers

અહીંયા ""ભાઈઓ"" એટલે સાથી ખ્રિસ્તીઓ.