gu_tn_old/1th/04/12.md

1.0 KiB

walk properly

અહીંયા ""ચાલવું"" એ ""જીવવા"" અથવા ""વર્તવું"" માટેનું એક રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: ""યોગ્ય રીતે વર્તો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

properly

એવી રીતે કે જે બીજાઓ પ્રત્યે આદર દર્શાવે અને તેમનો આદર મેળવી શકે

before outsiders

જેઓ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતાં નથી તેઓ વિશે પાઉલ એવી રીતે વાત કરે છે જાણે કે તેઓ વિશ્વાસીઓથી દૂરના સ્થળે બહાર હોય. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતાં નથી તેઓની દ્રષ્ટિમાં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)