gu_tn_old/1th/03/08.md

779 B

we live

તે એક રૂઢિપ્રયોગ છે જે સંતોષી જીવન જીવવાને વ્યક્ત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""અમે ખૂબ ઉત્તેજન પામ્યા છીએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

if you stand firm in the Lord

સ્થિર ઊભા રહેવું"" એ એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ વિશ્વાસુ બની રહેવું થાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જો તમે પ્રભુ પર ભરોસો કરવાનું જારી રાખો તો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)