gu_tn_old/1th/02/intro.md

1023 B

થેસ્સાલોનિકીઓને 1 લો પત્ર અધ્યાય 02 ની સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

ખ્રિસ્તી સાક્ષી

પાઉલ તેની ""ખ્રિસ્તી સાક્ષી"" ને પુરાવા તરીકે મૂલ્યવાન ગણે છે કે સુવાર્તા સત્ય છે. પાઉલ જણાવે છે કે ઈશ્વર પરાયણ હોવું કે પવિત્ર હોવું એ વિદેશીઓ સમક્ષ સાક્ષી ઊભી કરે છે. પાઉલ તેના ચારિત્ર્યનું રક્ષણ કરે છે, જેથી તેની સાક્ષીને અસર ન પહોંચે. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/testimony]] અને [[rc:///tw/dict/bible/kt/godly]] અને rc://*/tw/dict/bible/kt/holy)