gu_tn_old/1th/02/19.md

1.8 KiB

For what is our hope, or joy, or crown of pride in front of our Lord Jesus at his coming? Is it not you?

થેસ્સાલોનિકાના વિશ્વાસીઓને જોવા આવવા માટેના કારણો પર ભાર મૂકવા પાઉલ પ્રશ્નોનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""કેમ કે ભવિષ્યને માટે અમારા પ્રભુ ઈસુ જે આવનાર છે તેઓની આગળ તમે અમારો આત્મવિશ્વાસ, આનંદ અને ગર્વના મુગટ છો."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

our hope ... Is it not you

આશા"" દ્વારા પાઉલનો અર્થ છે, તેના કામને માટે ઈશ્વર તેને ઈનામ આપશે તેની ખાતરી. થેસ્સાલોનિકીઆના ખ્રિસ્તીઓ તેની આશા માટેનું કારણ છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

or joy

થેસ્સાલોનિકીઆના ખ્રિસ્તીઓ તેના આનંદ માટેનું કારણ છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

crown of pride

અહીંયા ""મુગટ"" વિજયી રમતવીરને વૃક્ષની માળા એનાયત કરવામાં આવતી તેનો ઉલ્લેખ કરે છે. ""ગર્વનો મુગટ"" અભિવ્યક્તિનો અર્થ વિજય માટે ઈનામ, અથવા સારું કરવું એમ થાય છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)