gu_tn_old/1th/02/17.md

1.4 KiB

brothers

અહીંયા તેનો અર્થ સાથી વિશ્વાસીઓ થાય છે, જે પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ કરે છે.

in person not in heart

અહીંયા ""હ્રદય"" એ વિચારો અને લાગણીઓને રજૂ કરે છે. જોકે પાઉલ અને તેની સાથે મુસાફરી કરનારા ભૌતિક રીતે થેસ્સાલોનિકામા હાજર નથી, તોપણ તેઓ ત્યાંના વિશ્વાસીઓ વિશે ચિંતા કરવાનું અને વિચાર કરવાનું જારી રાખે છે. વૈકલ્પિક ભાષાંતર: ""વ્યક્તિગત રૂપે, પણ અમે તમારા વિશે વિચારવાનું જારી રાખ્યું "" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

to see your face

અહીંયા ""તમારું મુખ"" નો અર્થ સમગ્ર વ્યક્તિ થાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમને જોવા"" અથવા ""તમારી સાથે આવવા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)