gu_tn_old/1th/02/16.md

816 B

They forbid us to speak

તેઓ અમે બોલવાનું બંધ કરીએ તેવો પ્રયત્ન કરે છે

they always fill up their own sins

પાઉલ એવી રીતે બોલે છે જાણે કે તે કોઈ પાત્રને પાણી વડે ભરી શકતો હોય, અને તેમ તેઓ પાત્રને તેમના પાપો વડે ભરી શકતા હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

wrath will overtake them in the end

ઈશ્વર છેલ્લે લોકોના પાપો માટે તેઓનો ન્યાય કરશે અને તેઓને શિક્ષા કરશે, આ તેનો ઉલ્લેખ કરે છે.