gu_tn_old/1th/02/13.md

2.4 KiB

General Information:

પાઉલ પોતાનો અને તેની મુસાફરીના સાથીદારોનો ઉલ્લેખ કરવા ""અમે"" શબ્દપ્રયોગ અને થેસ્સાલોનિકાના વિશ્વાસીઓનો ઉલ્લેખ કરવા ""તમે"" શબ્દપ્રયોગ કરવાનું જારી રાખે છે.

we also thank God constantly

તેણે તેઓને વહેંચેલ સુવાર્તાના સંદેશને તેઓએ સ્વીકાર્યો તે બદલ પાઉલ, ઈશ્વરનો વારંવાર આભાર માને છે.

not as the word of man

અહીંયા માણસનું વચન એ ""સંદેશો કે જે સરળ રીતે માણસ પાસેથી આવે છે"" તે માટેનો ઉપલક્ષણ અલંકાર છે. વૈકલ્પિક ભાષાંતર: ""(તે છે) માણસ દ્વારા ઊભો કરવામાં આવેલ સંદેશો નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

you accepted it ... as it truly is, the word of God

શબ્દ અહીંયા એ ""સંદેશ"" માટેનું ઉપનામ છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે તેને સ્વીકાર્યું ... જેમ તે ખરેખર, ઈશ્વર પાસેથી આવેલ સંદેશ હોય"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

which is also at work in you who believe

ઈશ્વરના સુવાર્તાના સંદેશ વિશે પાઉલ એવી રીતે કહે છે જાણે તે વ્યક્તિ હોય જે કામ કરી રહ્યું હોય. ""વચન"" એ ""સંદેશ"" માટેનું ઉપનામ છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારામાના જેઓ વિશ્વાસ કરે છે તેઓ સાંભળી રહ્યા છે અને આધીન થવાનું શરૂ કરી રહ્યા છે "" (જુઓ: [[rc:///ta/man/translate/figs-personification]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])