gu_tn_old/1th/02/12.md

1.4 KiB

exhorting you and encouraging and urging you

કેવી રીતે પાઉલના જૂથે જુસ્સા વડે થેસ્સાલોનિકીઓને ઉત્તેજન આપ્યું તે વ્યક્ત કરવા ""પ્રોત્સાહન આપવું,"" ""ઉત્તેજન આપવું,"" અને ""અરજ કરવી"" શબ્દોનો એકસાથે પ્રયોગ કરવામાં આવ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""અમે તમને પ્રબળ રીતે ઉત્તેજન આપ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)

into his own kingdom and glory

મહિમા"" શબ્દ ""રાજ્ય"" શબ્દનું વર્ણન કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેમના પોતાના મહિમાવંત રાજ્યમા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hendiadys)

to walk in a manner that is worthy of God

ચાલવું એ અહીંયા ""જીવવા"" માટેનું રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: ""જીવો કે જેથી લોકો ઈશ્વર માટે સારું વિચારે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)