gu_tn_old/1th/02/04.md

836 B

approved by God to be trusted

પાઉલની પરીક્ષા કરવામાં આવી અને તે ઈશ્વર દ્વારા વિશ્વાસપાત્ર પૂરવાર થયો હતો.

we speak

સુવાર્તાના સંદેશને પ્રગટ કરવાનો પાઉલ ઉલ્લેખ કરી રહ્યો છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

who examines our hearts

હ્રદયો"" શબ્દ વ્યક્તિની ઇચ્છાઓ અને વિચારો માટેનું ઉપનામ છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે આપણી ઇચ્છાઓ અને વિચારો જાણે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)