gu_tn_old/1th/02/01.md

1.2 KiB

Connecting Statement:

પાઉલ વિશ્વાસીઓની સેવા અને બદલાની વ્યાખ્યા આપે છે.

you yourselves

તમે"" અને ""તમારા"" શબ્દો થેસ્સાલોનિકાના વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-rpronouns)

brothers

અહીંયા તેનો અર્થ સાથી ખ્રિસ્તીઓ એમ થાય છે, જે પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ કરે છે.

our coming

અમારો"" શબ્દ પાઉલ, સિલ્વાનુસ, અને તિમોથીનો ઉલ્લેખ કરે છે પણ થેસ્સાલોનિકાના વિશ્વાસીઓનો સમાવેશ કરતો નથી. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)

was not useless

આ હકારાત્મક રીતે દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઘણું સાર્થક હતું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublenegatives)