gu_tn_old/1pe/05/07.md

625 B

Cast all your anxiety on him

પિતર ચિંતા વિશે બોલે છે, જાણે કે કોઈ વ્યક્તિ ભારે બોજ પોતે ઊંચકવાને બદલે ઈશ્વર પર મૂકે છે. બીજું અનુવાદ: "" તમારી સર્વ ચિંતા માટે તેમની પર વિશ્વાસ રાખો"" અથવા ""તમને તકલીફ આપતી દરેક બાબતોની કાળજી તેમને લેવા દો ."" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)