gu_tn_old/1pe/03/20.md

909 B

when the patience of God was waiting

શબ્દ ""ધીરજ"" એ ઈશ્વરના પોતાના માટેનું ઉપનામ છે. પિતર ઈશ્વરની ધીરજ વિશે એવી રીતે કહે છે જાણેકે તે એક વ્યક્તિ હોય. બીજું અનુવાદ: ""જ્યારે ઈશ્વર ધીરજથી રાહ જોતા હતા"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-personification]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])

in the days of Noah, in the days of the building of an ark

આ સક્રિય રૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: ""નૂહના સમયમાં, જ્યારે તે વહાણ બાંધતો હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)