gu_tn_old/1pe/03/18.md

1.6 KiB

Connecting Statement:

પિતર સમજાવે છે કે ખ્રિસ્તે કેવી રીતે દુઃખ સહન કર્યું અને તે દ્વારા શું પરિપૂર્ણ કર્યું.

so that he would bring us to God

કદાચિત પિતર અહિં એ દર્શાવવા માગે છે કે આપણી અને ઈશ્વરની વચ્ચે ગાઢ સંબંધ બાંધવા માટે ખ્રિસ્ત મરણ પામ્યા. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

He was put to death in the flesh

અહીં ""દેહ"" ખ્રિસ્તના શરીરનો ઉલ્લેખ કરે છે; ખ્રિસ્ત શારીરિક રીતે મૃત્યુ પામ્યા હતા. આ સક્રિય રૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: ""લોકોએ ખ્રિસ્તને દેહમાં મારી નાખ્યા "" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

he was made alive by the Spirit

આ સક્રિય રૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: ""આત્માએ તેમને સજીવન કર્યા” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

by the Spirit

શક્ય અર્થો છે 1) પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા અથવા 2) આત્મિક અસ્તિત્વમાં.