gu_tn_old/1pe/03/14.md

1.3 KiB

suffer because of righteousness

તમે આને મૌખિક વાક્ય સાથે અનુવાદ કરી શકો છો. બીજું અનુવાદ: ""ન્યાયી કામો કરવાને લીધે સહન કરો."" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

you are blessed

આ વાક્ય સક્રિય રૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: ""ઈશ્વર તમને આશીર્વાદ આપશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

Do not fear what they fear. Do not be troubled

આ બે શબ્દસમૂહો સમાન અર્થો ભારપૂર્વક દર્શાવે છે કે વિશ્વાસ કરનારાઓ તેમના સતાવનારાઓથી બીવું નહિ. બીજું અનુવાદ: ""લોકો તમને શું કરશે તેનાથી ડરશો નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-parallelism)

what they fear

અહીં ""તેઓ"" શબ્દ પિતરના વાચકોને જે કોઇ નુકસાન કરવાનો પ્રયત્ન કરે તેને માટે લખેલ છે.