gu_tn_old/1pe/03/12.md

1.9 KiB

The eyes of the Lord see the righteous

આંખો"" શબ્દ એ પ્રભુ દરેક બાબતોને પારખી શકે છે તે ક્ષમતાને દર્શાવે છે.પ્રભુ ન્યાયીઓને માન્ય કરે છે એટલેકે તેમની નજર તેઓ પર છે. બીજું અનુવાદ: ""પ્રભુ ન્યાયી પર દ્રષ્ટિ રાખે છે"" અથવા ""ઈશ્વર ન્યાયીઓણિ વિનંતી માન્ય રાખે છે”(જુઓ: [[rc:///ta/man/translate/figs-synecdoche]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])

his ears hear their requests

કાન"" શબ્દ લોકો જે કહે છે તેના વિશે ઈશ્વર સજાગ છે તે દર્શાવે છે. કે ઈશ્વર તેમની વિનંતીઓ સાંભળે છે અને તેઓને જવાબ પણ આપે છે. બીજું અનુવાદ: ""તે તેમની વિનંતીઓ સાંભળે છે"" અથવા ""તે તેમની વિનંતિઓને માન્ય કરે છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-synecdoche]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])

the face of the Lord is against

વિમુખ"" શબ્દ પ્રભુ દુષ્ટતા કરનારાનો વિરોધ કરે છે તે દર્શાવે છે. કોઈ વ્યક્તિનો વિરોધ કરવો એટલે કોઇ વ્યક્તિથી વિમુખ થવું એમ કહેલ છે બીજું અનુવાદ: ""ઈશ્વર વિમુખ છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-synecdoche]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])