gu_tn_old/1pe/03/10.md

1.7 KiB

General Information:

આ કલમોમાં પિતર ગીતશાસ્ત્રોમાંથી નોંધ કરે છે.

to love life and see good days

આ બે શબ્દસમૂહોનો અર્થ મૂળભૂત રીતે એકસરખો જ છે અને સારું જીવન પ્રાપ્ત કરવાની ઇચ્છા પર ભાર મૂકે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-parallelism)

see good days

અહીં સારી બાબતોનો અનુભવ કરવો એને જાણે સારી બાબતોને જૉવી એ રીતે કહેલ છે. ""દિવસ"" શબ્દ કોઇ વ્યક્તિનો જીવનકાળ દર્શાવે છે. બીજું અનુવાદ: ""જીવનકાળ દરમિયાન સારી બાબતોનો અનુભવ કરવો"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])

stop his tongue from evil and his lips from speaking deceit

જીભ"" અને ""હોઠ"" શબ્દો બોલનાર વ્યક્તિને દર્શાવે છે. આ બે શબ્દસમૂહોનો અર્થ મૂળભૂત રીતે એકસરખો જ થાય છે અને જૂઠ્ઠું ન બૉલવું એ આજ્ઞા પર ભાર મૂકે છે. બીજું અનુવાદ: ""દુષ્ટ અને કપટી બાબતો બોલવાનું બંધ કરો"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-parallelism]] અને [[rc:///ta/man/translate/figs-synecdoche]])