gu_tn_old/1pe/03/09.md

1.8 KiB

Do not pay back evil for evil or insult for insult

પિતર કહે છે કે અન્ય વ્યક્તિના વર્તનોને પ્રતિસાદ આપવો એ તેઓના વર્તનો માટે બદલો ચૂકવવા સમાન છે. બીજું અનુવાદ: ""જે તમારું ભૂંડું કરે છે તેનું ભૂંડું ન કરો અથવા તમારું અપમાન કરનારનું અપમાન ન કરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

continue to bless

તમે આશીર્વાદિત લાવનારી વસ્તુઓને પારખી લો. બીજું અનુવાદ: "" જેઓ તમારું ભૂંડું કરે છે અથવા અપમાન કરે છે તેઓને આશીર્વાદ આપવાનું ચાલુ રાખો."" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

for this you were called

આ વાક્યને સક્રિય રૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: ""ઈશ્વરે તમને એ માટે તેડ્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

that you might inherit a blessing

પિતર કહે છે કે ઈશ્વરનો આશીર્વાદ મેળવવો એ વારસા મેળવવા સમાન છે. બીજું અનુવાદ: "" કે જેથી તમે ઈશ્વરના આશીર્વાદને તમારા કાયમી વારસા તરીકે પ્રાપ્ત કરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)