gu_tn_old/1pe/03/07.md

2.9 KiB

General Information:

પિતર ખાસ કરીને પુરુષો કે જેઓ પતિઓ છે તેઓની સાથે વાત કરે છે.

In the same way

આ ફરીથી સારાહ અને અન્ય ધાર્મિક સ્ત્રીઓ જેઓ તેમના પતિઓને આધીન રહેતી હતી તેને દર્શાવે છે [1 પિતર 3:5] (../03/05.md) અને [1 પિતર 3:6] (../03/06.md)

wives according to understanding, as with a weaker container, a woman

પિતર સ્ત્રીઓ વિશે કહે છે કે તેઓ એક પાત્ર સમાન છે, જે રીતે પુરુષોને પણ કેટલીકવાર દર્શાવેલ છે. અમૂર્ત નામ “સમજણપૂર્વક”ને પણ ક્રિયાપદ તરીકે અનુવાદ કરી શકાય: “પત્નીઓ, સ્ત્રી નબળું પાત્ર છે એમ સમજવું. (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-abstractnouns]])

give them honor as fellow heirs of the grace of life

મૌખિક શબ્દનો ઉપયોગ કરીને આનો અનુવાદ કરી શકાય. બીજું અનુવાદ: “તેઓને માન આપો કારણ કે તેઓ પણ કૃપાથી અનંત જીવન ઈશ્વર તરફથી પ્રાપ્ત કરશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

heirs of the grace of life

અનંત જીવન વિશે વારંવાર કહેલ છે જાણેકે તે એવુ કંઇક છે જેનો વારસો લોકોએ પ્રાપ્ત કરવાનો હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

Do this

અહિયા “આ” પતિઓએ પોતાની પત્ની સાથે કેવી રીતે વ્યવ્હાર કરવો તેને દર્શાવે છે. બીજું અનુવાદ: “પત્નીઓ સાથે આ રીતે વર્તો. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

so that your prayers will not be hindered

“અટકાવવામાં” એટલે કે કઇંક થતું અટકાવવું. આ સક્રિય રૂપમાં દર્શાવી શકાય. બીજું અનુવાદ: “કે કે જેથી તમારી પ્રાર્થનાઓ અટકાવવામાં ન આવે” અથવા “ કે જેથી તમારે જે રીતે પ્રાર્થના કરવી જોઇએ તેમ કરતાં કોઇ તમને અટકાવે નહિ. (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)